Education Loan by SBI | Interest Rate | PDF Download
આ પીડીએફ ફાઇલ તમામ ગ્રુપમાં મોકલો. અને દરેક વ્યક્તિને મળે તેવી વ્યવસ્થા કરો. આ બુક સરકાર દ્વારા પબ્લિશ કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થી લૉન વિશેની નાનામાં નાની માહિતી છે અને એ પણ ગુજરાતીમાં. આપણા દરેક બાળકો ભણી શકે માટે જરૂરી છે પૈસા અને આ બુકમાં આપેલ સ્ટુડન્ટ લૉન વિશેની તમામ માહિતીથી કોઈ છેતરી શકશે નહીં. વિદ્યાર્થી બધું જ ભણી લે પછી પાંચ વર્ષ બાદ લૉન ચુકવવાની હોય છે. બહુ સરળતાથી લૉન મળે છે.
વધુ માહિતી માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને સંપૂર્ણ જાણકરી મેળવો
Comments
Post a Comment