Police Constable Exam Declared

લોકરક્ષક કેડર લેખિત પરીક્ષા

*(૧) તા.૦૬/૦૧/૨૦૧૯ નારોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારે પોતાના ગુણ જોવા માટે અહીં કલીક કરો :-* http://result1.lrbgujarat2018.in/ *(૨) તા.૦૮/૦૧/૨૦૧૯ નારોજ કાર્યકારી જવાબ વહી (Provisional Answer Key) જાહેર કરવામાં આવેલ અને તે અંગેના વાંધા (Objection) મંગાવવામાં આવેલ, મળેલ વાંધા (Objection)ઓની ચકાસણી કરી આખરી જવાબ વહી (Final Answer Key) નીચે મુજબ મૂકવામાં આવેલ છે. આખરી જવાબ વહી (Final Answer Key) નોંધ :-* *(૧) આખરી જવાબ વહી (Final Answer Key) પ્રશ્નપત્ર સેટ-૧ મુજબની મૂકવામાં આવેલ છે.* *(ર) હવે Final Answer Key ના વાંધા અંગે કોઇપણ પ્રકારની રજુઆત કરવાની રહેશે નહીં.* *(૩) જે ઉમેદવારો પોતાના લેખિત પરીક્ષાના OMR Sheet નું રીચેકીંગ કરાવવા ઇચ્છતા હોય તે તમામ કેટેગીરીના (GENERAL, SC, ST & SEBC) ઉમેદવારોએ પેપર દીઠ રીચેકીંગ ફી ના રૂ. ૩૦૦/- “CHAIRMAN LOKRAKSHAK RECRUITMENT BOARD” ના નામનો રાષ્ટ્રીયકૃત બેન્કના ડીમાન્ડ ડ્રાફટ Payable at AHMEDABAD તેમજ પોતાના કોલલેટરની ઝેરોક્ષ નકલ અને અરજી

Comments

Popular posts from this blog

Gujarat Ni Asmita By Rajni Vyas Book PDF Download

GPSC Police Inspector (PI) Exam Paper Solutions 2017

How to Apply for Passport Application