Current Affairs 30.10.2018

૧. મદનલાલ ખુરાના ક્યાં રાજ્યના મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે?
જવાબ-> દિલ્લી ના મુખ્યમંત્રિ તરીકે

૨. મદનલાલ ખુરાના ક્યાં રાજ્યના રાજ્યપાલ રહી ચૂક્યા છે?
જવાબ-> રાજસ્થાન ના

૩. બ્રહ્મપુત્ર નો ઉદગમ સ્થાન ક્યો છે?
જવાબ-> ચીમાયુયુગ ગ્લેશિયર, માનસરોવર પાસે થી , તિબેટ માં

૪. બ્રહ્મપુત્ર નદી બંગલાદેશમા ક્યાં નામે ઓળખાય છે?
જવાબ-> પદ્મા

૫. એશિયન હોકી જે મસકત માં રમાઈ રહી છે એમાં ભારત કોની સાથે ફાઇનલ રમશે?
જવાબ=> પાકિસ્તાન સામે

૬. ખલીન જોશી ક્યાં રમત સાથે સંકળાયેલ છે?
જવાબ-> ગોલ્ફ ની રમત સાથે (પેનસોનિક ઓપન માં ગોલ્ડ દિલાવ્યા)

૭. હાઇ સ્પીડ ઇન્ટરનેટ ના જનક તરીકે કોણ જાણીતા છે?
જવાબ-> આરોગ્ય સ્વામિ પોલરાજ

૮. હાલમાં  ભારત શ્રીલંકા વચ્ચે રમાયેલી બ્લાઈંડ ક્રિકેટ સિરીજ માં કોને વિજય મળી?
જવાબ-> ભારત ને ૩-૦ થી

૯. હાલમાં ક્યાં દેશ માં બંધારણીય કટોકટી લાગુ કરવામાં આવી?
જવાબ-> શ્રીલંકા માં 

૧૦. રાષ્ટ્રીય કટોકટી ક્યાં અનુચ્છેદ માં લાગે અને હાલમાં કેટલી વખત થયી ચૂકી છે?
જવાબ-> ૩૫૨ અનુચ્છેદ દ્વારા અને રાષ્ટ્રીય કટોકટી ત્રણ વખત લદાઈ છે?

૧૧. બંધારણીય કટોકટી ક્યાં અનુચ્છેદ મુજબ લાગે?
જવાબ- અનુચ્છેદ ૩૫૬ મુજબ

૧૨. સોપ્રથમ બંધારણીય કટોકટી ક્યારે લાગી ?
જવાબ-> પંજાબ માં લાગી

૧૩. બંધારણીય કટોકટી માં સાંસદ ની મંજૂરી કેટલા દિવસ માં મળવી જોઈએ?
જવાબ-> ૩૦ દિવસ માં

૧૪. રાષ્ટ્રીય  કટોકટી માં સાંસદ ની કેટલા મહિના માં મંજૂરી મળવા જોઈએ?
જવાબ-> ૨ મહિના ની મંજૂરી મળવા જોઈએ

૧૫. બંધારણીય કટોકટી વધુ માં વધુ કેટલા વર્ષ લાગી શકે ?
જવાબ-> ત્રણ વર્ષ સુધી

૧૬. નાણાકીય કટોકટી ક્યારે લાગે?
જવાબ-> જ્યારે અર્થવ્યવસ્થા ઉપર ખતરો હોય ત્યારે (૩૬૦ અનુ.)

૧૭. નાણાકીય કટોકટીય વધુ માં વધુ કેટલા વર્ષ સુધી લાગી શકે છે?
જવાબ-> અનંત કલ સુધી

Comments

Popular posts from this blog

Gujarat Ni Asmita By Rajni Vyas Book PDF Download

GPSC Police Inspector (PI) Exam Paper Solutions 2017

How to Apply for Passport Application