Current Affairs 29.10.2018

૧. હાલમાં શ્રીલંકા ના નવા પ્રધાનમંત્રી તરીકે કોણ નિયુક્ત થયા છે?
જવાબ-> મહિન્દ્રા રાજપક્ષે

૨. હાલમાં મરણોપરાંતર સંયુક્તરાષ્ટ્ર માનવધિકાર પુરસ્કાર કોને મળ્યું?
જવાબ->  અસમા જહાંગિર ને

૩. માનવ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
જવાબ-> ૧૦ દિસેમ્બર ના દિવસે

૪. હાલમાં વિશ્વ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ કોને જીતી?
જવાબ-> સૌરભ કોઠારી

૫. હાલમાં GIFF ના કેટલામાં સંસ્કરણ ની શરૂઆત ગુવાહાટી માં થયી છે?
જવાબ-> બીજા નંબર ના સંસ્કરણ

૬. GIFF નું પૂરું નામ શું છે?
જવાબ-> ગુવાહાટી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ

૭. WETEX નું પૂરું નામ શું છે?
જવાબ-> WATER, ENERGY, TECHNOLGOY AND ENVIRONMENT Exhibition.

૮. ભગિની નિવેદિતા કે એલીજાબેથ નોબલ કોના શિષ્ય હતા?
જવાબ-> સ્વામિ વિવેકાનંદ ના

૯. બિલ ગેટ્સ ક્યાં કંપની સાથે સંકળાયેલા છે?
જવાબ-> માઇક્રોસોફ્ટ સાથે

૧૦. પોથીયાત્રા ની શરૂઆત ક્યાં થી થયી?
જવાબ-> તલગાજરડાના ચિત્રકૂટ ધામ થી(ભાવનગર ના મહુઆ માં) (રમેશભાઈ ઓઝા હસ્તે)

૧૧.  ગુજરાત માં શિક્ષણ મંત્રી કોણ છે?
જવાબ-> ભુપેન્દ્ર સિન્હ ચુડાસમા

૧૨.  રો-રો ફેરીના બેજો ચરણનો પ્રારંભ કોના હસ્તે થયો છે?
જવાબ-> વિજયભાઈ રૂપાણી ( ઘોઘા થી ભરૂચના દહેજ સુધી)

૧૩. ઘોઘા અને દહેજ ક્યાં જીલ્લામાં આવેલું છે ?
જવાબ->  ભાવનગર માં ઘોઘા આવેલું છે અને ભરુચ માં દહેજ આવેલું છે?

૧૪.  અલંગ ક્યાં આવેલું છે?
જવાબ-> ભાવનગર માં

૧૫. વિજય ભાઈ રૂપાણી ક્યાં જિલ્લા થી ૧૬ હજાર વિધ્યાર્થીઓને એ-ટેબલેટ વિતરણ કરશે?
જવાબ-> જૂનાગઢ થી

૧૬. NAMO E-tabletનું પૂરું નામ શું છે?
જવાબ-> NEW AVENUES OF MODERN EDUCATION THROUGH THE TABLET

૧૭.  વોલ ઓફ યુનિટી નો નિર્માણ ક્યાં થવાનું છે?
જવાબ-> કેવલિયા કોલોની

૧૮. ટાગોર પુરસ્કાર કોના દ્વારા આપવામાં આવે છે?
જવાબ-> સંગીત નાટક અકાદમી દ્વારા ( ૧ લાખ)

૧૯. ૨૦૧૫ ના ટાગોર પુરસ્કાર કોને આપવામાં આવ્યૂ હતું?
જવાબ->  બાંગલાદેશના સાન્સ્ક્રતિક સંગઠનના છાયાનટને

૨૦. રવિન્દ્રનાથ ટાગોર ને નોબલ પુરસ્કાર ક્યાં વર્ષ માં મળ્યું હતું?
જવાબ-> ૧૯૧૩ માં ( ગીતાંજલિ માટે)

૨૧. છટ્ટા તવાંગ ફેસ્ટિવલ નો આયોજાણ ક્યાં થયું?
જવાબ-> અરુણાંચલ પ્રદેશમાં

22. અરુણાંચલ પ્રદેશ ના મુખ્યમંત્રી કોણ છે?
જવાબ-> પેમાં ખાંડું

Comments

Popular posts from this blog

Gujarat Ni Asmita By Rajni Vyas Book PDF Download

GPSC Police Inspector (PI) Exam Paper Solutions 2017

How to Apply for Passport Application